________________
છો અધ્યાય
૩૬૫. તીર્થકર નામ કમના આસदर्शनविशद्धिविनयसंपन्नता शील-व्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोग-संवेगौ शक्तितस्त्याग-तपसी, संघ-साधुसमाधि-चैयावृत्त्यकरणमर्हदाचार्य-बहुश्रुत- प्रवचनभक्तिरावश्यकापरिहाणि-मार्गप्रभावना प्रवचनवत्सलનિતિ તીરવ -૨રા
દનવિશુદ્ધિ, વિનય, શીલ-વતમાં અપ્રમાદ, વારંવાર જ્ઞાનોપગ અને સંવેગ, યથાશક્તિ ત્યાગ અને તપ, સંઘ અને સાધુઓની સમાધિ તથા વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક અપરિહાણિ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચન વાત્સલ્ય એ તીર્થકર નામકર્મના આસ છે.
(૧) દશનશુદ્ધિ –શંકાદિ પાંચ અતિચારથી રહિત. સમ્યગ્દર્શનનું પાલન.
(૨) વિનય સમ્યજ્ઞાન આદિ મેક્ષનાં સાધનને તથા ઉપકારી આચાર્ય આદિને યોગ્ય સત્કાર, સન્માન, બહુમાન વગેરે કરવું.
૧ સમગ્દર્શનનું વર્ણન પ્રથમ અધ્યાયના બીજ સૂત્રમાં આવી ગયું છે. પાંચ અતિચારોનું વર્ણન અ. ૭ સૂત્ર ૧૮માં આવશે.
૨ વિનયનું વિસ્તૃત વર્ણન ૯ મા અધ્યાયના ૨૩ મા સૂત્રમાં . ભાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org