________________
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અને પિતાની ગ વક્રતાના કારણે અન્યની પણ વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તે વિસંવાદન. જેમકે–ભય આદિના કારણે
હું બેલે તે તે વચનગ વકતા છે. પણ એકને કંઈ કહે અને બીજાને કંઈ કહે એમ કહીને એક બીજાને લડાવે તે તે વિસંવાદન છે. તથા નીતિથી વર્તનારને પણ આડું - અવળું સમજાવી અનીતિ કરાવવી વગેરે પણ વિસંવાદન છે. અર્થાત્ વચનગ વક્રતામાં પિતાની જ પ્રવૃત્તિ વિરુદ્ધ હોય છે. જ્યારે વિસંવાદનમાં પિતાની અને પરની પણ પ્રવૃત્તિ વિરુદ્ધ બને છે.
મિથ્યાદર્શન, પશૂન્ય, અસ્થિરચિત્ત, ખાટાં માપતેલાં રાખવાં, અસલી વસ્તુમાં નસ્લી વસ્તુનું મિશ્રણ કરવું, પરનિંદા, આત્મપ્રશંસા, પરદ્રવ્યહરણ, મહાઆરંભ, મહાપરિગ્રહ, કઠેરવચન, અસભ્ય વચન (વ્યર્થ બલબલ કરવું), વશીકરણપ્રયાગ, સૌભાગ્યપઘાત વગેરે પણ અશુભ નામ કર્મના આવે છે. [૨૧]
શુભ નામ કર્મના આત્મતપિત્ત ગુમક્ય -૨૨ અશુભ નામ કમના આસથી વિપરીત ભાવ શુભ નામ કર્મના આવે છે.
મન, વચન અને કાયાની સરળતા તથા અવિસંવાદ એ ચાર શુભ નામ કર્મના મુખ્ય આવે છે. તદુપરાંત ધમી પ્રત્યે આદરભાવ, સંસારભય, અપ્રમાદ વગેરે પણ -શુભ નામ કમના આવે છે. [૨૨]
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org