________________
છો અધ્યાય અનુમત=અન્યની હિંસા આદિ ક્રિયાની અનુમોદના કરવી, પ્રશંસા કરવી. કેધાદિ ચાર કષાયે સામાન્યથી પ્રસિદ્ધ છે. વિશેષથી કષાનું સ્વરૂપ આઠમા અધ્યાયના દશમા સૂત્રમાં જણાવવામાં આવશે. [૯].
અજીવ અધિકરણના ભેદનિતિના નિક્ષેપ-સંજ-નિરં દ્રિ---મેિવાર
પરમ્ ૨૦ || નિર્વતના, નિક્ષેપ, સાગ અને નિસગ એ ચાર પ્રકારે અછવાધિકરણું છે. તે ચારના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદે છે.
(૧) નિર્વતના એટલે રચના. નિનાના મૂલ ગુણ અને ઉત્તર ગુણ એમ બે ભેદે છે. મૂલ ગુણ નિર્વતના એટલે ઔદારિક આદિ પાંચ શરીર, ભાષા, મન અને શ્વાસોશ્વાસની રચના. ઉત્તર ગુણ નિર્વતના એટલે કાષ્ઠ, તલવાર આદિની રચના. અહીં મળને અર્થ મુખ્ય કે આત્યંતર અને ઉત્તરનો અર્થ અમુખ્ય કે બાહ્ય છે. હિંસા આદિ ક્રિયા કરવામાં શરીર આદિ મુખ્ય–અત્યંતર સાધન છે. અને તલવાર આદિ અમુખ્ય–બાહ્ય સાધન છે. મૂલ ગુણ અને ઉત્તર ગુણની રચનામાં હિંસા આદિ થવાથી એ રચના સ્વયં અધિકારણ રૂપ છે, અને અન્ય અધિકરણમાં કારણ પણ બને છે.
(૨) નિક્ષેપ એટલે મૂકવું. નિક્ષેપના અપ્રત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org