SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ '' ૩૪૨ શ્રી તત્વાર્થીધિંગમ સૂત્ર ભાવ અને મંદભાવમાં જીવ અધિકરણને સમાવેશ થઈ જાય છે. છતાં તેના વિશેષ ભેદ બતાવવા અહીં ભાવ અધિકરણરૂપે જીવનું ગ્રહણ કર્યું છે. [૮] જીવ અધિકરણના ૧૦૮ ભેદવાઘ સંરક્રમ-સારા-ડરમ-જત-જાતિsyત-પાવિરત્રિવિત્રિશાલૈલાશ કે ૬-૧ સંભ, સમારંભ, આરંભ, ત્રણગ, કૃત, કારિત, અનુમત, ચારકષાય આ સર્વના સંગથી જીવાધિકરણના ૧૦૮ ભેદ છે. ૧૦૮ ભેદે –સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ મન, વચન અને કાયા દ્વારા થાય છે. માટે ૩*૩=૯. આ નવ ભેદ જીવ સ્વયં કરે છે, કરાવે છે, અને અનુદે છે. એટલે ૯*૩=૨૭. આ ૨૭ ભેદમાં ક્રોધાદિ ચાર કષાયે નિમિત્ત બને છે. માટે ૨૭*૪=૧૦૮. સંરંભાદિને અર્થ – સંરંભ=હિંસા આદિ ક્રિયાને સંકલ્પ. સમારંભ=હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી. આરંભ= હિંસા આદિની ક્રિયા કરવી. ત્રણ વેગેનું સ્વરૂપ પૂર્વે આ અધ્યાયના પ્રથમ સૂત્રમાં આવી ગયું છે. કૃત=સ્વયં હિંસા આદિની ક્રિયા કરવી. કારિત=બીજા પાસે હિંસા આદિની ક્રિયા કરાવવી. २ सरंभो संकप्पो परितावकरो भवे समारंभो । आरंभो उद्दवतो शुद्धनयाणं तु सम्वेसि ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy