________________
૩૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર
આવે છે. ભાવિનો પ્રચાર = દ્રવ્યના ક્રમભાવ (ત્રમશઃ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) ધર્મોને પર્યાયે કહેવામાં આવે છે. [૪૦]
પરિણુમનું લક્ષણતમાવઃ પરિપાટ | –૪? | તેને (-દ્રવ્યને અને ગુણેને) ભાવ એ
પરિણામ છે
દ્ર અને ગુણો જે સ્વરૂપે બને તે રૂપ દ્રવ્યોને અને ગુણેને પરિણામ છે. અર્થાત્ સ્વજાતિને (-દ્રવ્યને કે ગુણત્વનો) ત્યાગ કર્યા વિના દ્રવ્યને કે ગુણને જે વિકાર તે પરિણામ.
બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી દરેક વસ્તુને ક્ષણવિનાશી માને છે. આથી તેના મતે ઉત્પન્ન થઈને વસ્તુને સર્વથા (-નિરન્વય) નાશ એ જ પરિણામ છે. દ્રવ્ય અને ગુણને સર્વથા ભિન્ન માનનાર ન્યાયદર્શન આદિ ભેદવાદી દર્શનના મતે અવિકૃત દ્રવ્યમાં ગુણોની ઉત્પત્તિ કે નાશ તે પરિણામ છે. પણ જૈનદર્શન ભેદભેદવાદી હેવાથી પરિણામને અર્થ ઉક્ત બંને પ્રકારના અર્થોથી જુદો જ બતાવે છે. જૈનદષ્ટિએ પરિણામ એટલે સ્વજાતિના (=વરૂપના) ત્યાગ વિના વસ્તુમાં (દ્રવ્યમાં કે ગુણમાં) થત વિકાર. દ્રવ્ય કે ગુણ પ્રતિસમય વિકારને (=અવસ્થાંતરને) પામે છે. છતાં તેના મૂળ સ્વરૂપમાં કઈ જાતને ફેરફાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org