________________
પાંચમે અધ્યાય
૩૧૯ થતું નથી. મનુષ્ય, દેવ, પશુ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાને (-વિકારને પામવા છતાં જીવમાં જીવત્વ કાયમ રહે છે, જીવત્વમાં કોઈ જાતનો વિકાર થતું નથી. આથી મનુષ્યત્વ, દેવત્વ વગેરે જીવના પરિણામે છે. એ પ્રમાણે આત્માના ચેતન્ય ગુણના ઘટજ્ઞાન, પટજ્ઞાન, ઘટદર્શન, પેટદર્શન વગેરે વિકાર થવા છતાં મૂળ ચૈતન્ય ગુણમાં કઈ જાતની વિકૃતિ થતી નથી. આથી ઘટજ્ઞાન, ઘટદર્શન વગેરે આત્માના ચતન્યગુના પરિણામે છે. ચિતન્યની જ્ઞાનેપગ આદિ વિકૃતિ થવા છતાં તે દરેકમાં ચેતન્ય કાયમ રહે છે.
પુદ્ગલના દ્વિયાણુક, ચણુક, ચતુરણુક આદિ અનંત પરિણમે છે. તે દરેકમાં પુગલ7 (-પુદ્ગલ જાતિ) કાયમ રહે છે. રૂપ આદિ ગુણના વેત નીલ આદિ અનેક પરિણામે છે. તે દરેકમાં રૂપાંત્વ (-રૂપજાતિ) આદિ કાયમ રહે છે. આ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય વિશે પણ સમજવું. [૪૧].
પરિણામના બે ભેદ
અનારિવાતિમાં છે –કર છે પરિણામ અનાદિ અને આદિમાન (–ન બનતો) એ બે પ્રકારે છે.
જેની આદિ નથી, અર્થાત અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે ન કહી શકાય, તે અનાદિ. જેની આદિ છે, અર્થાત્ અમુક કાળે શરૂઆત થઈ એમ જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org