________________
પાંચમા અધ્યાય
૧૮૭
અશેા છે. જેમ એક ચિત્રમાં જુઠા જુદા રંગ અને જુદી જુદી આકૃતિઓ હાય છે પણ તે સ` એક જ ચિત્રના વિભાગો છે, ચિત્રથી જુદા નથી, તેમ આ સંપૂર્ણ જગત બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ ધ્રુવ-નિત્ય છે. આથી આ દન બ્રહ્મ ત્રરૂપ સંપૂર્ણ સત્ પદાને કેવળ ત્ર-નિચ જ માને છે. ઔન ચેતન કે જડ વસ્તુમાત્રને ક્ષણિક-ક્ષણે ક્ષણે સથા નાશ પામનારી માને છે. આથી તેના મતે સનું લક્ષણ ક્ષણિકતા છે. ચત્ સત્ તત્ નિમુ= જે સત્ છે તે સ ક્ષણિક છે. સાંખ્ય અને ચેાગદશન જગતને પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા. પ્રકૃતિના સચાળથી પુરુષને સંસાર છે. દૃશ્યમાન જડ વસ્તુમાં [પર'પરાએ પ્રકૃતિનું પરિણામ છે. આ દર્શીનના મતે પુરુષ ધ્રુવ-ફૂટસ્થ નિત્ય છે. જ્યારે પ્રકૃતિ પરિણામી નિત્યનિત્યાનિત્ય છે. ન્યાય અને વૈશેષિક દેશ ન આત્મા, પરમાણુ, આકાશ વગેરેને ધ્રુવ-કેવળ નિત્ય અને ઘટાઢિ પદાર્થને ઉત્પાદ-વ્યયશીલ માને છે. [૨૯]
[ વસ્તુ સ્થિર રહે છે એટલે નિત્ય છે, તથા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એટલે અનિત્ય છે. આથી એક જ વસ્તુ નિત્ય પશુ છે અને અનિત્ય પણ છે.
આ હકીકત સ્થૂલ દૃષ્ટિથી વિચારતાં મગજમાં ન બેસે એ સંભવિત છે. આથી આ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર હાવાથી સૂત્રકાર હવે નિત્યતાની વ્યાખ્યા બતાવે છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org