SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ _૨૭૮ શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર જેમ જેમ દૂર તેમ તેમ વધારે હૈ ય છે. આથી દેવને તેમાં રહેવામાં કશે જ બોધ આવતે , નથી. (૧૦) ઉદ્યોત –ચંદ્ર, ચંદ્રકાન્ત મણિ, કેટલાંક રનો, તથા ઔષધિઓ વગેરે. તે પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે. ઉદ્યોત અને આત' ! એ બંને પ્રકાશ સ્વરૂપ છે. શીત વસ્તુના ઉsણ પ્રકાશને આતપ અને અનુણું પ્રકાશને ઉધત કહેવામાં આવે છે. પ્રશ્ન :–સ્પર્શ વગેરે પુગલના પર્યાયે છે. અને શબ્દ વગેરે પણ પુદ્ગલ ના જ પર્યા છે. તે ૨૩-૨૪ એ બે સૂત્રોના સ્થાને એક જ સૂત્ર કેમ ન બનાવ્યું ? ઉત્તર –૨૩ મા સૂત્રમાં , કહેલા સ્પર્શ આદિ પર્યાયે અણુ અને સ્કંધ બંનેમાં હ ય છે. જ્યારે ૨૪ મા સૂત્રમાં કહેલા શબ્દ આદિ પર્યાએ માત્ર સ્કંધમાં જ હોય છે. સ્કંધમાં પણ દરેક સ્કંધમાં શ દાદિ પર્યા હોય એવો નિયમ નહિ, જ્યારે સ્પર્ધાદિ પય ચે તે દરેક પરમાણમાં અને દરેક સ્કંધમાં અવશ્ય કાય. આ વિશેષતાનું સૂચન કરવા અહીં એ સૂત્રની રચન' ! કરી છે. પ્રશ્ન:- પર્શ આદિની જેમ સૂક્ષ્મતા પણ અણુ અને કંધ બંનેમાં હાય છે. આથી સૂક્ષમતાનું નિરૂપણ સ્પર્શ આદિની સાથે ૨૩ મા સૂત્રમાં કરવું જોઈએ. ઉત્તર :સ્થૂલતા કેવળ સ્કમાં જ હોય છે. આથી સ્થલતાનું નિરૂપણ આ સૂત્રમાં જ કરવું જોઈએ. સૂક્ષ્મતા શૂલતાના પ્રતિપક્ષ તરીકે છે, અને લેકવ્યાપી અચિત્ત મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy