SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે અસ ય ૨૮ અંધ વગેરે માં હતી નથી એ જણાવવા શૂલતાની સાથે સૂક્ષ્મતાનું ' પણ નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. [૨૪] પુદ્દે ગલના મુખ્ય બે ભેદઃ નવઃ પાશ્ચ | ૧-૨ પુ દૂગલના પરમાણુ અને સ્કધ એમ મુખ્ય એ ભેદે છે. પરમાણુ એટલે પુદ્ગલને છેલ્લામાં છેલ્લે અંશ. માટે જ તેને પરમ–અંતિમ અણુ–અંશ=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ યુગલનો અવિભાજ્ય (–જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવ) અંતિમ વિભાગ છે. એનાથી નાને વિભાગ હેતે જ નથી. એના આદિ, . મધ્ય અને અંત પણ એ પોતે જ છે. અબદ્ધ-છૂટો જ હોય છે. એના પ્રદેશે હેતા નથી. એ પોતે જ એક પ્રદેશરૂપ છે. પરમાણુ કારણ રૂપ જ છે. અર્થાત્ પરમાણુથી અન્ય દ્વ પણુક બે અણુઓને સ્કંધ આદિ કા થાય છે. આથી તે કારણ બને છે પણ તે કઈમાંથી ઉત્પન્ન થતું ન હોવાથી ૩.ર્ય રૂપ બનતું નથી. તે સૂક્ષમ જ હોય છે. તેને કદી • નાશ થતું નથી. તેના પર્યાયે બદલાય, પણ સર્વથા નાશ કદી ન થાય. તેમાં કેઈપણ એક રસ, કેઈપણ એક ગંધ, * કેઈપણ એક વર્ણ અને બે સ્પર્શ (સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ –ઉષ્ણ, રુક્ષ–શીત, રુક્ષ–ઉણુ એ ચાર વિકલ્પમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શ) હોય છે. એકલે પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy