________________
ચજ વસ્તુમાંથી બે લાગલે, વહતા એ પર
પાંચમે અધ્યાય
૭૭ પ્રત્યેક વસ્તુમાંથી પ્રતિસમય જળના ફુવારાની માફક સ્ક વહ્યા કરે છે. વહી ર લા પુદ્ગલે અતિ સૂક્ષમ હોવાથી આપણને દેખાતા નથી. પ્રતિસમય વહેતા એ પુદગલે પ્રકાશ આદિ દ્વારા કે વિજ્ઞાનિક પ્રયોગ દ્વારા તદાકાર પિંડિત થઈ જાય છે. તદાકાર પિ ડિત થયેલા એ પુદ્ગલેને આપણે પ્રતિબિંબ યા છાયા રૂપે બળખીએ છીએ.
(૯) આતપ:–સૂય ના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય જ્યોતિષ્ક જા તેના દેવેનું વિમાન છે. તેમાં દે રહે છે. આ વિમાન અ ત મૂલ્યવાન રત્નનું બનેલું છે. આથી તેમાંથી પ્રકાશ ફેલાય છે. આ પ્રકાશ આપ તરીકે ઓળખાય છે. આતપ અ ગ્નિની જેમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ છે. આપ ઉષ્ણુ અ ને તરંગે પરિણમેલા પુદ્ગલનો જથ્થો છે.
પ્રશ્ન –જે દૂર રહેલ સૂર્ય અને પ્રકાશ પણ અહી પૃથ્વીને અને પૃથ્વીની વસ્તુઓને ગરમ બનાવી દે છે, વૈશાખજેઠ માસમાં પૃથ્વી ઉપર પગ ન મૂકી શકાય તેવી ગરમી હોય છે, તે દેવે તેમાં શી રીતે રહી શક્તા હશે? ઉત્તર :-સૂર્યને પ્રકાશ પૃથ્વી ઉપર ૯ ષ્ણ હોય છે. પણ સૂર્યવિમાનને પશ શીત હોય છે. આ નિ આદિના અને સૂર્યના પ્રકાશમાં આ જ તફાવત છે. અગ્નિ આદિને સ્પર્શ ઉષ્ણ હોય છે અને પ્રકાશ પણ ઉષ્ણ હોય છે. જ્યારે સૂર્યમાં તેમ નથી. સૂર્યનો પ્રકાશ જ ઉષ્ણ હોય છે. સ્પર્શ તે શીત હોય છે. સૂર્યના પ્રકાશની ઉષ્ણતા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org