________________
૨૭૬
શ્રી તન વાર્થાધિગમ સત્ર વસ્તુથી અન્ય વસ્તુ ઢંકાઈ જાય તે અન્ય વસ્તુ દેખાતી. નથી, તેમ અહીં અંધકારથી વસ્તુઓ ઢંકાઈ વસ્તુઓ આંખ સામે હોવા છતાં દેખાતી નથી. અંધકાર. પુદ્ગલ સ્વરૂપ હોય તે જ તેનાથી દષ્ટિને પ્રતિબંધ થઈ શકે. અંધકારના પુદ્ગલે ઉપર જ્યારે પ્રકા
શનાં કિરણે. કેલાય છે ત્યારે અંધકારના આગુઆ વસ્તઓને આછાદિત કરી શકતા નથી. જ્યારે પ્રકાશનાં કિરણે ખ સી જાય છે ત્યારે અંધકારના પુદ્ગલેનું આવરણ આવી જવા થી આપણે વસ્તુને જોઈ શકતા નથી.
(૮) છાયા –છાયા બે પ્રકારની છે. (૧ ) તત્વણું પરિણત છાયા અને (૨) આકૃતિ રૂપ છાયા. દ ણ આદિ સ્વચ્છ દ્રવ્યોમાં શરીર આદિના પુગલે શરીર
આદિના વર્ણ આદિ રૂપે પરિણામ પામે છે. સ્વચ્છ દ્રવ્યો માં મૂળ વસ્તુના વર્ણ આદિ રૂપે પરિણામ પામેલા પુદ્ગલેને તદુવણે પરિણત છાયા કે પ્રતિબિંબ કહેવામાં આવે છે. આ સ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પુત્રને માત્ર આકૃતિ , પ્રમાણે થતે પરિણામ કે જે તડકામાં દેખાય છે, તે આકૃતિ 1 રૂપ છાયા છે. તદુવર્ણ પરિણામ અને આકૃતિ એ બંને રૂપ હોવા છતાં વ્યવહારમાં આપણે તવણું પરિણામ છાયાને પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. આ છાયાને છાયા તરીકે ઓળખીએ છીએ. પ્રતિબિંબમાં આ અને વર્ણએ બંને સ્પષ્ટ હોય છે, જ્યારે છાયામાં અર પણ હાય છે. . * વર્ણ ન દેખાય, માત્ર આકૃતિ દેખાય તેવો.
છાયા.
તરૂપ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org