________________
પાંચમો અધ્યાય
૨૭૫
આમળાથી કેરી સ્થલ છે. ચતુરક સ્કંધથી પંચાણુક સ્કંધ સ્થૂલ છે.
(૫) સં થાન –સંસ્થાન એટલે આકૃતિ. ઈત્થલક્ષણ અને અ િ ë લક્ષણ એમ આકૃતિના બે ભેદ છે. લાંબુ, ગોળ, ચ તરસ, વગેરે રીતે જેનું વર્ણન થઈ શકે તે ઈથંલક્ષણ. * જેમ કે–વસ્ત્ર, મકાન વગેરેની આકૃતિ. લાંબુ, ગેળ વગેરે શ બ્દોથી જેનું વર્ણન ન થઈ શકે–અમુક સંસ્થાન છે એમ ન કહી શકાય તે અનિત્યં લક્ષણ સંસ્થાન. જેમ કે–મેઘ આદિનું સંસ્થાન.
(૬) દિ:–એક વસ્તુના ભાગ પડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે. ઋરિક, ચૌણિક, ખંડ, પ્રતર અને અનુતટ. . (૧) ઐત્કારિકલાકડા આદિને કાપવા વગેરેથી
તે
ભેદ.
(૨) ચૌકિક--ઘઉં આદિને દળવા આદિથી થતો ભેદ.
(૩) ખંડ-લાકડા વગેરેના ટુકડા–ખંડ કરવાથી થત ભેદ.
(૪ ) પ્રતર–અભ્રક વગેરેના થતા પટલ–પડ તે પ્રતભેદ.
(1 ) અનુતટઃ-વાંસ, શેરડી, છાલ, ચામડી વગેરે છેદવાથી થતો ભેદ.
( ૭) અંધકાર:–અંધકાર એ કાળા રંગે પરિણમેલા 3 દૂગલોનો સમૂહ છે, નહિ કે પ્રકાશના અભાવ રૂપ. કારણ કે તેનાથી દષ્ટિને પ્રતિબંધ થાય છે. જેમ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org