________________
૨૭૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
આપીને જ છૂટા પડે તેવા પ્રકારના મધ અદ્ધ અધ (૩) નિધત્તબધ —દોરાથી બંધાયેલી અને વપરાશ વિના ઘણેા ટાઈમ પડી રહેવાથી કટાઈ ગયેલી તૈયો સમાન. જેમ આવી સાયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવામાં ઘણી મહેનત કરવી પડે, તેમ કમાં પોતાનુ ઘણું ફળ આપીને જ છૂટા પડે તેવા અંધ નિધત્તબંધ, (૪) નિકાચિત અધઃઘણથી ફૂટીને એકમેક બનાવેલી સેાયો સમાન. જેમ આવી સાચે ઉપયોગમાં લઈ ન શકાય, તેમાંથી નવી સાયે બનાવવાની મહેનત કરવી પડે, તેમ ક્રમેમાં પેાતાનું પૂરું ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિં, પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારને અંધ નિકાચિત બંધ.
(૩) સૂક્ષ્મતા :–અંત્ય અને આપેક્ષિક એમ સૂક્ષ્મતાના એ ભેદ છે. પરમાણુની સૂક્ષ્મતા અત્ય સૂક્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કાઈ પુગલ નથી. આથી પરમાણુમાં રહેલી સૂક્ષમતા અત્યંત છેલ્લામાં છેલ્લી છે. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂમતા આપેક્ષિક સૂક્ષ્મતા છે. જેમકે આમળાની અપેક્ષાએ એર સૂક્ષ્મ છે. ચતુરક કોંધની અપેક્ષાએ ત્રણુક ધ સૂક્ષ્મ છે.
(૪) સ્થૂલતા ઃ—સૂક્ષ્મતાની જેમ રથૂલતાના પણ અંત્ય અને આપેક્ષિક એમ બે ભેદ છે. સપૂર્ણ લેાક વ્યાપી સ્ક ંધની સ્થૂલતા અંત્ય છે. કારણ કે મોટામાં મોટુ પુદ્ગલદ્રવ્ય લેાકસમાન હૈાય છે. અલેાકમાં કાઈ દ્રવ્યની ગતિ ન હાવાથી લેકના પ્રમાણુથી કેાઈ પુદ્ગલ દ્રવ્ય માટું નથી. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સ્થૂલતા આપેક્ષિક સ્થૂલતા છે, જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
F
www.jainelibrary.org