________________
૨૭૩
પાંચમે અધ્યાય અમુક પ્રકારના શબ્દપ્રયાગથી રોગને પણ નાશ કરી શકાય છે. આ હકીકતને આજે વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરી આપી છે.
(૨) બંધ –બંધ એટલે પરસ્પર બે વસ્તુઓને સંયોગ-મિલન. યોગબંધ અને વિશ્વસાબંધ એમ બંધના બે ભેદ છેઃ (૧) વના પ્રયત્નથી થતે બંધ પ્રગબંધ. જીવ સાથે શરીરને, જીવ સાથે કર્મોને, લાખ અને લાક ડાને ઈત્યાદિ બંધ પ્રયોગબંધ છે. (૨) જીવના પ્રયત્ન વિના તે બંધ વિશ્વસાબંધ. વીજળી, મેઘ વગેરેને બંધ વિસસાબંધ છે. અમુક પ્રકારના પુદ્ગલેના મિલનથી વીજળી, મેઘ વગેરે ઉત્પન્ન થાય છે. અહીં પુદ્ગલોનું મિલન કેઈ જીવના પ્રયત્નથી થતું નથી, કિન્તુ સ્વાભાવિક થાય છે.
જીવ સાથે કર્મોને બંધ શામાં જુદી જુદી દષ્ટિએ અનેક પ્રકારે બતાવવામાં આવ્યું છે. તેમાં ફળની અપેક્ષાએ કર્મબંધના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત.
(૧) પૃષ્ટબંધ –પરસ્પર અડેલી સે સમાન. જેમ પરસ્પર અડીને રહેલી સેને છૂટી કરવી હોય તે અડવા માત્રથી છૂટી કરી શકાય, વિખેરી શકાય; તેમ કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી–પ્રદેશેાદયથી ભેગવાઈને આત્માથી છૂટા પડી જાય તે બંધ તે સ્પષ્ટ બંધ. (૨) બદ્ધ બંધ દોરાથી બંધાયેલી સે સમાન. જેમ દેરાથી બંધાયેલી સેને છૂટી કરવી હોય તે દરે
છેડવાની જરા મહેનત કરવી પડે. તેમ કમ ડું ફળ Jain Education in rational For Private & Personal Use Only
www.jainelibrary.org