________________
પ્રશ્ન –શુદ્ધ માન્યતા વિના ગુણેથી મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી? ઉત્તર-દ્ધ માન્યતા વિના ગુણેના સ્વરૂપનું અરેખર જ્ઞાન થતું નથી, તથા એને જે રીતે ઉપગ કર જોઈએ તે રીતે ઉપયોગ થતું નથી. કઈ પણ વસ્તુને ઉપયોગ કરતાં ન આવડે તે તેનાથી ફળ ન મળે. જેમ કે લક્ષમીથી લક્ષમી વધારી શકાય છે, થેડી લહમીથી શ્રીમંત બની શકાય છે, પણ શેડી લક્ષમીને ઉપયોગ કરતાં આવડે તે. જેને લક્ષમીને વેપાર આદિમાં ઉપયોગ કરવાની આવડત ન હોય અને અનુભવીની સલાહ માનવી ન હોય તે લક્ષમી વધારી શકે નહિ, બલ્ક રહેલી સંપત્તિ પણ ગુમાવી બેશે. એ બનવા જોગ છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં દયા આદિ ગુણેના સ્વરૂપ આદિનું જ્ઞાન ન હોય તે તેનાથી યથાર્થ લાભ થતું નથી. ગુણેના સ્વરૂપ આદિનું યથાર્થ જ્ઞાન જિનેશ્વર ભગવંતના ઉપદેશથી જ કરી શકાય છે. જિનેશ્વર, ભગવાનને ઉપદેશ ત્યારે જ ચે કે જ્યારે “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવી શ્રદ્ધા જાગે. આમ,
જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવી શુદ્ધ માન્યતા આવ્યા વિના ગુણેથી યથાર્થ લાભ થતું નથી. જે ગુણેથી યથાર્થ લાભ ન થાય તે ગુણે પરમાર્થથી નથી એમ કહેવાય. માટે જ્યાં સુધી શુદ્ધ માન્યતા ન આવે ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતે નથી એમ અહીં કહેવામાં આવ્યું છે.
હા, એક વાત છે. કેટલાક (અપુનર્ણધક, માર્ગાનુસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org