________________
૩૧
શમ, દયા, દાન, ભાગ, મોક્ષાભિલાષ વગેરે ગુણે દેખાય છે. આનું શું કારણ? ઉત્તર–આ વિષયને સૂમ દક્ષિણી વિચારવાની જરૂર છે. શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણ
એ વાસ્તવિક ગુણે જ નથી. પ્રશ્ન- આનું શું કારણ? ઉત્તર–મેક્ષની પ્રાપ્તિ ગુણેનું ફળ છે. શુદ્ધ માન્યતા વિના શમ આદિ ગુણેથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી જ પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે કહ્યું છે કે-“દાનાદિક કિશિયા ન દિયે સમકિત વિણ શિવશર્મ.” જે વસ્તુનું જે ફળ હોય તે ફળ ન મળે તે તે વસ્તુ શા કામની? ઘડપણમાં સેવા થાય એ સંતાન પ્રાપ્તિનું ફળ છે એમ માનનાર પિતા જે છોકરો ઘડપણમાં પિતાની સેવા ન કરે તે આવે છે કરો શા કામને? એના કરતાં છોકરો ન હોત તે સારું એમ કહે છે. જાણે મારે કરો ! ન હતું એમ વિચારીને આશ્વાસન મેળવે છે. તેમ અહીં શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણે એ વાસ્તવિક ગુણે જ નથી. આથી જ સમ્યક્ત્વના પાંચ લક્ષણોના ઉત્પત્તિકમમાં પહેલું આસ્તિક્ય જણાવ્યું. પછી બીજા ગુણે જણાવ્યા. અર્થાત્ પહેલાં આતિય ગુણ પ્રગટે, પછી ક્રમશઃ અનુકંપા, નિવેદ, સંવેગ અને શમ પ્રગટે એમ જણાવ્યું છે. આતિફય એટલે “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે” એવી દઢ શ્રદ્ધા-માન્યતા. .
૧. જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી શક માન્યતા સમકિત સમ્યકત્વ છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org