________________
33
વગેરે) જીવાને દયા, દાન આદિ ગુણે “ જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” એવી શુદ્ધ માન્યતા થવામાં કારણરૂપ બને છે. અર્થાત ગુણાથી કાલાંતરે શુદ્ધ માન્યતા પામી જાય છે. આથી તેમના ગુણોને પ્રાથમિક કક્ષામાં ગણીને તે જીવાનુ પહેલુ ગુણસ્થાન માનવામાં આવે છે. આ વાત પહેલાં કહેવાઈ ગઈ છે.
(૪) અવિરત-સમ્યગ્દષ્ટિઃ-જે જીવા દનમેહુને મારીને કે નબળા પાડીને જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” આવી શુદ્ધ માન્યતા ધરાવે છે, પણ ચારિત્રમેહને મારી શક્યા નથી કે નમળેા પણ પાડી શકયા નથી તેવા જીવો અવિરત સમ્યગ્દષ્ટિ છે, અર્થાત્ ચાથા ગુણસ્થાને રહેલા છે. આ ગુણુસ્થાનના નામમાં અવિરત અને સમ્યગ્દષ્ટિ એમ એ શબ્દે છે. આ ગુણુસ્થાને રહેલા જીવો ચારિત્રમેહથી અશુદ્ધ (હિંસાદિ પાપવાળી ) પ્રવૃત્તિવાળા હાવાથી અવિરત છે, અને શુદ્ધ માન્યતાવાળા હાવાથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્ એટલે શુદ્ધ. દૃષ્ટિ એટલે માન્યતા. આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતાવાળે એવો અર્થ થાય. એકવાર પણ આ ગુણસ્થાનને પામેàા આત્મા વધારેમાં વધારે દેશાનઅ પુદ્ગલપરાવર્તન જેટલા કાળમાં
૧. દર્શીનમેહને મારવો એટલે અનંત'નુબધી કષાયા અને દૃનમેહને સંપૂર્ણુ ક્ષય કરવો અને નબળા પાડવે એટલે ઉપશમ કે ક્ષયેાપક્ષમ ભાવ પ્રગટાવવા. (ક્ષયેાશમભાવમાં અનંતાનુબંધી કષાયાને ઉદય ન હોય અને સમ્યક્ત્વ મોહનીય કનેક ઉદય હાય ) ૨. આવી માન્યતાને સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શન કહેવામાં
આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org