________________
પાંચમે અધ્યાય
૨૫૧
દ્રવ્યને અવગાહ-જગ્યા આપવાને સ્વભાવ હોવા છતાં ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોવાથી જીવે કે પગલે ગતિ-સ્થિતિ કરી શકતા નથી. [૧૨]. ધર્માસ્તિકય આદિના સ્થિતિક્ષેત્રની મર્યાદા –
- ધર્મો ને કરૂ છે एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥ ५-१४ ॥
असंख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५॥
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાશમાં રહેલા છે.
લાકાશના એક પ્રદેશથી આરંભી (લોકકાશ પ્રમાણુ) અસંખ્ય પ્રદેશ સુધીમાં પુદગલ દ્રવ્ય (સ્કંધ) રહે છે.
લોકાશના અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ કાકાશ સુધીમાં છવદ્રવ્ય રહે છે.
હોજાશેTહઃ એ સૂત્રમાં ધમસ્તિકાય આદિ દ્રવ્યો કાકાશમાં રહે છે એમ જણાવ્યું છે. પણ સંપૂર્ણ લેકકાશમાં રહે છે, કે તેના અમુક ભાગમાં રહે છે તે જણાવ્યું નથી. આ ત્રણ સૂત્રમાં એ જણાવવામાં આવ્યું છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લેકને વ્યાપીને રહેલા છે. કાકાશને એક પણ પ્રદેશ એ નથી
* આકાશનો કોઈ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે.
JarrEducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org