________________
શ્રી તત્ત્વાર્થાધિંગમ સૂત્ર
અણુ પાતે જ અવિભાજ્ય અતિમ અંશ છે. એથી જો અણુના પ્રદેશ હોય તે તે અણુ કહેવાય જ નહિ. અણુ આંખેાથી કદી દેખી શકાય જ નહિ. તેને વિશિષ્ટ જ્ઞાનના મળે જ જોઈ શકાય. અણુ નિરવયવ છે. તેને આદિ, મધ્યમ કે અંતિમ કોઈ અવયવ નથી. આજના વૈજ્ઞાનિકાએ માનેલ અણુ એ વાસ્તવિક અણુ નથી, કિન્તુ અસંખ્ય પ્રદેશાત્મક કે અન ત પ્રદેશાત્મક એક સ્કંધ છે. [૧૨] ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેાનું આધારક્ષેત્ર
૨૫૦
ઔજાજાશેવાદઃ ॥ ૧-૧૨
ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્ય લેાકાકાશમાં રહેલા છે.
આકાશના લેાકાકાશ અને અલેાકાકાશ એમ એ ભેદ છે. જેટલા આકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યે રહેલા છે, તેટલે આકાશ લેાકાકાશ અને બાકીના આકાશ અલેાકાકાશ છે. લેાકાકાશની આ વ્યાખ્યાથી જ ધર્માસ્તિકાય આફ્રિ ન્યા લેાકાકાશમાં રહેલાં છે એ સિદ્ધ થાય છે. લેાકાકાશમાં અન્ય દ્રવ્યને અવગાડું-જગ્યા આપવાના સ્વભાવ છે. ધર્માંસ્તિકાય અને અધર્માસ્તિકાય લાકાકાશમાં જ રહેલા હોવાથી જીવા અને પુદ્ગલા પણ લેાકાકાશમાં જ રહે છે. કારણ કે જીવાને તથા પુદ્ગલેાને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની અને સ્થિતિ કરવામાં અધર્માસ્તિકાયની સહાય લેવી પડે છે. એથી જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય હાય ત્યાં જ જીવે કે પુદ્દગલે ગતિ-સ્થિતિ કરી શકે. અલેાકાકાશના અન્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org