SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે અધ્યાય ૨૪૫ ગુણોને પણ અભાવ જાણ. પુદ્ગલ સિવાયના ચાર દ્રવ્ય અરૂપી છે, એટલે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણેથી રહિત છે. આથી એ ચાર દ્રવ્યનું ચક્ષુ વગેરે ઈદ્રિયેથી જ્ઞાન થતું નથી. કમના આવરણ રહિત આત્મા જ એ -ચાર દ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે છે. [૩] રૂપી દ્રવ્ય– रूपिणः पुद्गलाः ॥५-४॥ પુદ્ગલે રૂપી છે. પાંચ દ્રવ્યમાં ફક્ત પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. આથી આપણે ચક્ષુ આદિ ઇદ્રિ દ્વારા પુગલનું જ કે પુદ્ગલના ગુણોનું જ પ્રત્યક્ષ જ્ઞાન કરી શકીએ છીએ. આપણને આંખ દ્વારા જે કાંઈ દેખાય છે તે પુદ્ગલ જ છે. જ્યાં રૂપ હોય છે ત્યાં જ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણે પણ અવશ્ય હોય છે. આથી રૂપની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણે પણ પુદ્ગલ દ્રવ્યના જ છે. [૪] આકાશ આદિ પ્રત્યેની એક્તા– આ મrશાવ્યા છે–પા આકાશ આદિ દ્રવ્યો એક એક છે. જુદા જુદા ની અપેક્ષાએ અનેક છે. ભિન્ન ભિન્ન સ્કંધ આદિની અપેક્ષાએ પુદ્ગલો અનેક છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy