________________
જ
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોમાં સાધભ્ય-સમાનતા
नित्याऽवस्थिान्यरूपिणः ॥५-३॥ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત-સ્થિર છે, તથા પુદગલ સિવાયના ચાર દવે અરૂપી છે.
ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોમાં નિત્યતા અને અવસ્થિતતાનું તથા પુદ્ગલ સિવાય ચાર દ્રવ્યમાં અરૂપીપણુનું સાધમ્ય–સમાનતા છે.
નિત્યતા –જેના ધર્મોને વિનાશ ન થાય તે નિત્ય અસ્તિત્વ વગેરે સામાન્ય ધર્મોને તથા પ્રતિeતુતા વગેરે. વિશેષ ધર્મોને કદી વિનાશ ન થતું હોવાથી ધર્માસ્તિકાય. વગેરે પાંચેય દ્રવ્ય નિત્ય છે.
અવસ્થિતતા –જેના ધર્મોનું પરાવર્તન-સંક્રમણ ન ન થાય તે અવસ્થિત. જીવમાં જડના ગુણનું કે જડમાં
જીવના ગુણનું પરિવર્તન–સંક્રમણ થતું નથી. તે તે દ્રવ્ય પિતપોતાના ગુણોથી અવસ્થિત રહે છે. અથવા અવસ્થાન એટલે સંખ્યાની વૃદ્ધિ-હાનિને અભાવ. ધર્માસ્તિકાય આદિ પાચેય દ્રવ્ય સદા રહે છે. દ્રવ્ય પાંચની સંખ્યાને છેડતા નથી. અર્થાત્ દ્રવ્ય ઘટીને ચાર થતાં નથી કે વધીને છે થતાં નથી, જેટલાં છે તેટલાં (પાંચ)જ સદા રહે છે. અરૂપિપણું –અરૂપિપણું એટલે રૂપને અભાવ. અહી* અરૂપિપણાના ઉપલક્ષણથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org