________________
માથા અધ્યાય
૨૨૫
સતત શુભવેદના છ મહિના સુધી હોય છે. છ મહિના પછી અશુભવેદના થાય છે. અનુભવેદના વધારેમાં વધારે અંતર્મુહૂત સુધી જ રહે છે. અંતર્મુહૂત બાદ પુનઃ શુભવેદના શરૂ થાય છે.
ઉપપાતઃઅન્યતીથિ કો-જૈનેતરતીથિકા ૧૨મા દેવલાક સુધી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યચારિત્રલિંગી મિથ્યાદૃષ્ટિએ ચૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ સયતા સૌધ થી આરંભી સર્વાસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. આથી એ સિદ્ધ થયું કે સમ્યગ્દષ્ટિ સયતે જઘન્યથી પણુ સૌધથી નીચે ઉત્પન્ન ન થાય. જઘન્યથી સૌધર્મ દેવલેાકમાં જ ઉત્પન્ન થાય. ચૌદ પૂર્વધરો બ્રહ્મલાકથી સર્વાસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે.
અનુભાવઃ—વિમાના તથા સિદ્ધશિલા કાઈ જાતના આધાર વિના આકાશમાં રહેલા છે. આમાં લાઇસ્થિતિ જ કારણ છે, જગતમાં અનેક મામતે એવી છે કે જે લેક સ્વભાવથીલાક સ્થિતિથી જ સિદ્ધ થાય છે.
તીર્થંકર ભગવ ંતાના જન્માભિષેક, કેવળજ્ઞાન પત્તિ, મહાસમવસરણની રચના તથા નિર્વાણુ આદિના સમયે ઇંદ્રોના આસન કપાયમાન થાય છે. ત્રૈવેયક દેવાના સ્થાન કપાયમાન થાય છે. અનુત્તર દેવાની શય્યાએ ક ંપાયમાન થાય છે. આમાં તીર્થંકર ભગવંતના શુભ કર્મના ઉદય કે લેાકસ્વભાવ જ કારણ છે. આસનાદિ કંપાયમાન થવાથી ઈંટ્રો અને દેવે અધિજ્ઞાન દ્વારા તીયાની તીર નામ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org