________________
શ્રી તવાર્થાધિગમ સૂત્ર ઉપર દેવેના આહારને જે નિયમ બતાવવામાં આવ્યો છે તે માહારને આશ્રયીને છે.
પ્રશ્ન –લેમાહાર દરેક સમયે હોય છે. તે દેવામાં ઉક્ત અંતર કેવી રીતે ઘટે? ઉત્તર :–મહારના બે ભેદ છે–આગ અને અનાગ. જાણતાં-ઈરાદાપૂર્વક જે
માહાર તે આગ માહાર. જેમ કે-શિયાળામાં મનુખ્યાદિ પ્રાણીઓ ઠંડી દૂર કરવા સૂર્ય આદિના ઉષ્ણુ પુદ્ગલેનું સેવન કરે છે. અજાણતાં ઈરાદા વિના જે માહાર થાય તે અનાગ માહાર છે. જેમ કે શિયાળામાં શીતળ અને ઉનાળામાં ઉણ પુદ્ગલે ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. આથી જ શિયાળામાં પાણી ઓછું વાપરવા છતાં પેશાબ ઘણે થાય છે, અને ઉનાળામાં પાણી ઘણું વાપરવા છતાં પેશાબ અતિ અલપ થાય છે. આ અનાભોગ લેમહાર પ્રતિસમય થાય છે. જ્યારે આગ માહાર અમુક સમયે જ થાય છે. અહીં દેવામાં આહારનું અંતર આગ રૂપ
માહારની અપેક્ષાએ છે. દેવેને જ્યારે આહારની ઈચ્છા થાય છે ત્યારે તેમના પુણ્યદયથી મનથી કપિત આહારના શુભ પુદ્ગલે સ્પર્શેન્દ્રિય દ્વારા શરીરપણે પરિણમે છે. શરીર રૂપે પરિણમેલા એ પુદ્ગલે શરીરને પુષ્ટ કરે છે.. અને મનમાં તૃતિ થવાથી આફ્લાદને અનુભવ થાય છે.
ને આપણી જેમ પ્રેક્ષપાહાર-કવલાહાર હોતું નથી. વેદના –દેને સામાન્યથી શુભવેદના–સુખાનુભવ હેય. છે. છતાં વચ્ચે વચ્ચે અશુભવેદના-દુખાનુભવ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org