________________
-
~
૨૨૬
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી અનન્ય સાધારણ ધર્મવિભૂતિને જુએ છે. બાદ ઇંદ્ર આદિ દેવ ભગવાનની પાસે આવી સ્તુતિ, વંદના, ઉપાસના, વણશ્રવણ આદિ યથાયોગ્ય આરાધના વડે આત્મશ્રેયઃ સાધે છે. જ્યારે નવરાયકના દે પિતાના સ્થાનમાં જ રહીને અને અનુત્તર દેવે પિતાની શયામાં જ રહીને સ્તુતિ આદિ દ્વારા તીર્થકર ભગવંતેનું પૂજન કરે છે.
વિમાનિકનિકાયમાં લેશ્યા - જીત–પત્ર-ગુવા દ્રિ-ત્રિ-I૪-૨રૂા - બે, ત્રણ અને શેષ દેવલોકમાં અનુક્રમે પીત, પદ્ધ અને શુકલ લેહ્યા [તે તે લેશ્યા જે શારીરિક વર્ણ] હેય છે.
પ્રથમના બે દેવકમાં-સૌધર્મ ઈશાનમાં પીત વેશ્યા, પછીના ત્રણ દેવલેકમાં (–સનકુમાર, માહેંદ્ર અને બ્રહ્મમાં) પલેશ્યા, પછીના અનુત્તર સુધીના સર્વ દેવલોકમાં શુકલ લેશ્યા હોય છે. અહીં શારીરિક વર્ણરૂપ દ્રવ્યલેયા વિવક્ષિત છે. કારણકે ભાવલેશ્યા તે એ પ્રકારની હોય છે. [૨]
કપની અવધિप्राग् गैवेयकेभ्यः कल्पाः ॥४-२४॥ ગ્રેવેયની પૂર્વે પે પૂજ્ય-પૂજક ભાવ વગેરે મર્યાદા છે. - આ અધ્યાયના ૧૮ મા સૂત્રમાં વિમાનિક દેના
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org