SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી તવાથધિગમ સત્ર પુરુષની ગ્રીવાના=ડેકના સ્થાને છે, ગ્રીવાના આભરણ રૂમ છે. આથી તેમને વેયક કહેવામાં આવે છે. જૈવેયકની ઉપરના વિમાનમાં ઉત્પન્ન થયેલા છે અપસંસારી હોવાથી ઉત્તમ-પ્રધાન છે. તેમનાથી કઈ દેવે ઉત્તમ–પ્રધાન નથી. આથી તેમના વિમાનને અનુત્તર કહેવામાં આવે છે. અથવા દેવકને અંતે આવેલા હોવાથી તેમની ઉત્તર–પછી કઈ વિમાને ન હોવાથી અનુત્તર કહેવાય છે. [૨૦] ઉપર ઉપર સ્થિતિ આદિની અધિકતા– સ્થિતિમા–પુણ-સ્તુતિ-સ્ટેચા–વિશુતાનિયા વધિવિષયતોડધિજા છે ૪–૨? સ્થિતિ, પ્રભાવ, સુખ, ઘતિ, વેશ્યાવિશુદ્ધિ, ઈદ્રિયવિષય અને અવધિવિષય એ સાત બાબતે ઉપર ઉપરના દેવામાં ક્રમશઃ અધિક અધિક હોય છે. (૧) સ્થિતિ એટલે દેવગતિમાં રહેવાને કાળ. આ અધ્યાયના ૨૯મા સૂત્રથી સ્થિતિનું પ્રકરણું શરૂ થશે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. (૨) નિગ્રહઅનુગ્રહની શક્તિ, અણિમાદિ લબ્ધિઓ, અન્ય ઉપર વર્ચરવ વગેરે પ્રભાવ છે. આ પ્રભાવ ઉપર ઉપર અધિક હોય છે. પણ ઉપર ઉપરના દેવ મંદઅભિમાનવાળા અને અ૫કલેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રાયઃ પ્રવૃત્તિ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy