________________
ચેથા અધ્યાય
૨૧૭ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા જ એક ભવે મોક્ષ પામે છે. આ રહસ્યનું સૂચન કરવા વિજયાદિ ચાર શબ્દોને સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધને અસમસ્ત પ્રગ કર્યો.
પ્રશ્નઃ–પાંચમા ક૯૫નું નામ બ્રહ્મ છે. છતાં આ સૂત્રમાં બ્રહ્મલોક એમ બ્રહ્મની સાથે લેક શબ્દને પ્રગ કેમ કરવામાં આવ્યું છે?
ઉત્તર –બ્રહ્મકલ્પમાં કાંતિક દે રહે છે, એ જણાવવા બ્રહ્મ શબ્દની સાથે લેક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આપણે પૂર્વે વિચારી ગયા કે વૈમાનિક નિકાયના કલ્પપપન્ન અને કલ્પાતીત એમ મુખ્ય બે ભેદ છે. તેમાં અહીં કલપન્નના ૧૨ ભેદના સૌધર્મ આદિ ૧૨ નામે જણાવ્યા છે. કપાતીતના પ્રવેયક અને અનુત્તર એ બે ભેદ છે. રૈવેયકના નવ ભેદ છે અને અનુત્તરના પાંચ ભેદ છે આ સૂત્રમાં અનુત્તરના પાંચ ભેદોના વિજય આદિ પાંચ નામેને નિર્દેશ કર્યો છે. નવરૈવેયકને સામાન્યથી (નામ વિના) નિર્દેશ કર્યો છે. એક
ડેકના અલંકારને રૈવેયક કહેવામાં આવે છે. લેકને આપણે પુરુષની ઉપમા આપીએ તે નવ કૈવેયક લેકરૂપ
* દિગંબરો ૧૬ કલ્પ માને છે. અને બે બેના જેડકાને સમશ્રેણિમાં રહેલા માને છે. જેમ કે–સમશ્રેણિમાં સૌધર્મ–ઈશાન, તેની ઉપર સમશ્રેણિમાં માહેદ્ર-બ્રહ્મલેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org