SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પ્રથમ ગુણસ્થાન હોય છે. આ અપુનબંધક વગેરે જીવોને બીજી અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય છે. પ્રશ્ન-કેવી માન્યતાને શુદ્ધ કહેવાય ? ઉત્તર-જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે. પ્રશ્ન –આનું શું કારણ? ઉત્તર–જગતમાં સામાન્ય નિયમ છે કે જેને જે બાબતમાં જ્ઞાન ન હોય તે તે બાબ. તમાં જેને એ બાબતનું જ્ઞાન હોય અને વિશ્વાસપાત્ર હોય તેનું કહેલ માને છે તે જ સફળ બને છે. હિત–અહિતની બાબતમાં આપણે અજ્ઞાન છીએ. આથી આ વિષયમાં જે સંપૂર્ણ જ્ઞાતા હોય અને વિશ્વાસપાત્ર હોય તેનું જ વચન સ્વીકારવું જોઈએ. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ હોવાથી આ "વિષયમાં પૂર્ણ જ્ઞાન ધરાવે છે અને વીતરાગ હોવાથી વિશ્વાસપાત્ર છે. જિનેશ્વર ભગવાને જે કંઈ કહ્યું છે તે બધું જ આપણું હિત માટે જ કહ્યું છેઆથી જિનેશ્વર - ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે. જેનું કથન જિનેશ્વર ભગવાનના વચનને અનુ- સતું ન હોય કે તેનાથી વિપરીત હોય તેને માનવું એ અશુદ્ધ માન્યતા છે. પ્રશ્નઃ-જિનેશ્વર ભગવાને શું કહ્યું છે ? ઉત્તર-(૧) પરક છે. દરેક જીવ પિતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ અનુભવે છે. (૨) સંસાર દુખ રૂપ છે. સંસારનું ૧. હવે કયારે પણ મોહનીય કમને અંતઃ કોકાકડિ સાગર- પમથી વધારે સ્થિતિબંધ ન કરનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy