________________
૨૬
બન્યા પછી પતન પામીને પુનઃ અશુદ્ધ માન્યતા ધરાવનારા મનેલા.
પ્રશ્ન-જ્યાં સુધી માન્યતા શુદ્ધ ન અને ત્યાં સુધી કાઈ ગુણુ પ્રગટતા નથી એમ અહી કહેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વદશામાં માન્યતા અશુદ્ધ હાવાથી એક પણ ગુણ પ્રગટેલા નહાવાથી મિથ્યાત્વદશાને ગુણુસ્થાન કેમ કહેવાય ? ઉત્તરઃ-મિથ્યાત્વદશામાં એક પણ વાસ્તવિક ગુણુ પ્રગટેલા ન હાવા છતાં તેને બે અપેક્ષાથી ગુરુસ્થાન કહેવામાં આવે છે. (૧) જીવની સૌથી નચલી કક્ષા પતાવવાની અપેક્ષાથી. અશુદ્ધ માન્યતાવાળા સૌથી નીચી કક્ષાએ રહેલા છે. પહેલુ ગુણસ્થાન સૌથી નીચલી કક્ષા છે. (૨) જે છત્રોમાં માન્યતાની અશુદ્ધિ (–મિથ્યાત્વ) અતિ અલ્પ હાવાથી દયા, દાન, પરોપકાર, ભવોદ્વેગ, મેક્ષા ભિાષ આઢિ પ્રાથમિક કક્ષાના ગુણેા રહેલા છે તેવા જીવાની અપેક્ષાએ મિથ્યાત્વદશાને ગુરુસ્થાન કહેવામાં આવે છે.
પ્રશ્નઃ-આ એ અપેક્ષાઓમાંથી કયા જીવોને કઈ અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હાય
ઉત્તરઃ-એકેદ્રિય, વિલે દ્રિય, અસી પચેન્દ્રિય અને ભવાભિની સ ́જ્ઞીપંચેન્દ્રિય જીવોને પડેલી અપેક્ષાએ
૧. સંસારમાં રાચનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org