SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધ્યાય ૧૮૭ ધાતકીખડ દ્વીપમાં ક્ષેત્રે અને પતાની સખ્યાઃ દ્વિતજીવજે ||૩-૨ ॥ ધાતકીખડમાં ક્ષેત્રા અને પતા જમ્મૂદ્વીપથી બમણાં છે. જબૂદ્વીપમાં જે નામવાળાં ક્ષેત્રે અને પર્વત છે તે જ નામવાળાં ક્ષેત્રે અને પતા ધાતકીખંડમાં આવેલાં છે. પણ દરેક ક્ષેત્ર અને પતિ એ બે છે. એ ભરત, બે હૈમવત, એ રિવ, એ મહાવિદેહ, એ રમ્યક, એ હેરણ્યવત, એ ઐરાવત, એમ એ બે ક્ષેત્રા છે. એ જ પ્રમાણે પતા પણ એ બે છે. [૧૨] પુરવરદ્વીપમાં ક્ષેત્રા અને પતાની સંખ્યા – ગુજરાષઁ ૨ ॥ ૩-૨૩ ॥ પુરવર દ્વીપના અર્ધા ભાગમાં પણ ક્ષેત્રે અને પવ તા જમૃદ્વીપથી બમણાં છે. પુષ્કર વર દ્વીપની બરાબર મધ્યમાં માનુષાત્તર પત આવેલા છે. આ પર્યંત કિલ્લાની જેમ વલયાકારે ગાળ છે. આથી પુષ્કરવરદ્વીપના એ વિભાગ પડી જાય છે. પુષ્કરવર દ્વીપના વિસ્તાર કુલ ૧૬ લાખ ચેાજન છે. તેના બે વિભાગ થવાથી પ્રથમ વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ અને ખીજો વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ છે. બે વિભાગમાંથી પ્રથમ અવિભાગમાં જ ક્ષેત્રા અને પતા છે. ધાતકીખંડમાં જેટલાં ક્ષેત્રે અને પવ તા છે તેટલાં ક્ષેત્ર અને પર્વત પુષ્કરવર દ્વીપના અર્ધો વિભાગમાં છે. આથી જ આ સૂત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy