SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જબુદ્રીપમાં આવેલા કુલગિરિઆ-પત્ર તા :तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषधનીઝ-વિમ-શિળિો વર્ષધરપર્વતાઃ ॥ ૩-૨ ॥ જમૂદ્રીપમાં આવેલાં ભરત, હેમવત વગેરે ક્ષેત્રેના વિભાગ કરનાર પૂર્વ-પશ્ચિમ લાંબા હિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલ, મિ અને શિખરી એ છ પવ તા આવેલા છે. ૧૮૬ વર્ષી એટલે ક્ષેત્ર. ક્ષેત્રને ( ક્ષેત્રની મર્યાદાને ) ધારણ કરે તે વધર. હિમવાન વગેરે પતા ભરત વગેરે ક્ષેત્રાની સીમાને–મર્યાદાને ધારણ કરનારા હૈાવાથી વધર કહેવાય છે. પૂર્વોક્ત ભરત આદિ સાત ક્ષેત્રે તથા હિમવાન વગેરે છ પતા પૂર્વ-પશ્ચિમ લાંખા છે તથા ઉત્તર-દક્ષિણ પહેાળા –વિસ્તારવાળા છે. ભરતથી ઐરાવત તરફ જતાં પ્રથમ ભરત ક્ષેત્ર, ખાદ હિમવાન પત, માદ હૈમવત ક્ષેત્ર, ખાદ મહાહિમવાન પત, ખાદ હરિવ` ક્ષેત્ર, ખાદ નિષધ પર્વત, ખાદ મહાવિદેહ ક્ષેત્ર, ખાદ નીલ પત, ખાદ રમ્યક ક્ષેત્ર, ખાદ સિક્મ પર્વત, બાદ હૈણ્યવત ક્ષેત્ર, માદ શિખરી પત, માદ એરાવત ક્ષેત્ર-આ ક્રમે જ બુદ્વીપમાં ક્ષેત્રે અને પ આવેલાં છે. [૧૧] હિમવાન અને શિખરી એ એ પતાની લંબાઈ પહેાળાઈ સમાન છે. એ પ્રમાણે મહાહિમવાન અને સિમ એ એ પતાની તથા નિષધ અને નીલ એ બે પવ તાની લખાઈ-પહેાળાઈ સમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy