SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ધાતકીખડની જેમ પુષ્કરવર દ્વીપના અર્ધા ભાગમાં ક્ષેત્ર અને પતા જ ભૂદ્ધોપથી અમાં છે એમ જણાવ્યું. ધાતકીખડમાં ક્ષેત્રે અને પતા એ એ છે એ ઉપરના સૂત્રના વિવેચનમાં જણાવી દીધું છે. [૧૩] મનુષ્યેાના નિવાસસ્થાનની મર્યાદા ઃ : કાર્ માનુષોત્તરામનુષ્યાઃ ॥ ૩-૪ || માનુષાત્તર પવ તની પહેલાં મનુષ્યા (મનુષ્યના વાસ) છે. દ્વીપ અને સમુદ્રો અસંખ્ય છે. પણ જન્મથી મનુચૈાના નિવાસ માનુષાત્તર પતની પહેલાં જ બુદ્વીપ, ધાતકીખડ અને પુષ્કરવરના અભાગ એમ અઢી દ્વીપામાં જ છે. તિય ચાના વાસ . અઢી દ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં પણ છે. અઢી દ્વીપની બહાર મનુષ્યાનું ગમન-આગમન થાય છે. વિદ્યાધરા અને ચારણમુનિએ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. અપહરણથી પણ મનુષ્યે અઢીદ્વીપની બહાર હાય છે. પણ ત્યાં કાઈ પણ મનુષ્યના જન્મ કે મરણુ ન જ થાય. આથી જ પુષ્કરના અર્ધો ભાગ પછી આવેલ વલયાકાર પતનું માનુષેાત્તર નામ છે. તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણુ, ઉત્પાત સૂચક ગાંધનગર આદિ ચિહ્નો વગેરે પદાર્થ અઢી દ્વીપની બહાર હાતા નથી. [૧૪] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy