________________
૧૬૬
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર રેતીની પ્રચુરતા હોવાથી તેનું વાલુકાપ્રભા નામ છે. જેથી પૃથ્વીમાં કાદવ ઘણે હોવાથી તેનું પંકપ્રભા નામ છે. પાંચમી પૃથ્વીમાં ધુમાડે બહુ હોવાથી તે ધૂમપ્રભા તરીકે ઓળખાય છે. છઠ્ઠી પૃથ્વીમાં તમસૂ–અંધકાર વિશેષ હેવાથી તે તમ પ્રભા તરીકે ઓળખાય છે. સાતમી પૃથ્વીમાં અતિશય અંધકાર હોવાથી તેને તમ તમ પ્રભા કહેવામાં આવે છે. દરેક પૃથ્વીમાં ઘનેદધિની જાડાઈ વીસ હજાર યોજન છે. ઘનવાત તથા તનુવાતની જાડાઈ દરેક પૃથ્વીમાં અસંખ્યાત યોજન છે. પણ નીચે નીચેની પૃથ્વીમાં ઘનવાતતનુવાતની જાડાઈ અધિક અધિક છે. [૧]
નરકાવાસેનું વર્ણન
તાપુ નઃ || રૂ-૨ | રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીમાં નરકેનરક્રવાસે આવેલા છે.
રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીની જેટલી જાડાઈ છે તેમાંથી ઉપર અને નીચે એક એક હજાર યોજન છેડીને બાકીના ભાગમાં નરકે છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦૦ છે. તે ઉપરના એક હજાર રોજન તથા નીચેના
એક હજાર છોડીને મધ્યના ૧૭૮૦૦૦ એજનમાં નરકે છે. . એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં પણ સમજવું.
રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૨, ૩ અને ૧:પ્રસ્તરે (પ્રતરે) આવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org