________________
ત્રીજો અધ્યાય
બાદ વાલુકાપ્રભા વગેરે પૃથ્વીની જાડાઈ ક્રમશઃ ચાર ચાર હજાર જન ન્યૂન છે. આથી વાલુકાપ્રભા વગેરે પૃથ્વીની જાડાઈ અનુક્રમે ૧૨૮૦૦૦ એજન, ૧૨૪૦૦૦ યોજન, ૧૨૦૦૦૦ યોજન, ૧૧૬૦૦૦ યોજન, ૧૧૨૦૦૦ એજન છે.
પૃથ્વી પૃથ્વીની જાડાઈ પૃથ્વીની પહેલાઈ રત્નપ્રભા ૧૮૦૦૦૦ છે.
એક રજજુ શર્કરા પ્રભા ૧૩૨૦૦૦ છે.
અઢી રજજુ વાલુકાપ્રભા ૧૨૮૦૦૦ ચો.
ચાર રજજુ પંકપ્રભા ૧૨૪૦૦૦
પાંચ રજુ ધૂમપ્રભા ૧૨૦૦૦૦
છ રજુ તમ:પ્રભા ૧૧૬૦૦૦ ચો. સાડા છ રજજુ તમ તમ પ્રભા ૧૧૨૦૦૦ યો.
સીત રજુ દરેક પૃથ્વીમાં તિ" અંતર અસંખ્યાત કેડાકડિ જન છે. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પ્રતરે આવેલા છે. પ્રતરે (–પ્રસ્તરો) માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલા તળીયા સમાન હોય છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯૯૫ અને ૫ નરકાવાસે છે.
પ્રથમ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા હોવાથી તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. બીજી પૃથ્વીમાં કાંકરાની મુખ્યતા હોવાથી તેને શર્કરા પ્રભા કહેવામાં આવે છે. ત્રીજી પૃથ્વીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org