________________
ત્રીજો અધ્યાય
૧૬૦
પ્રતરે માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલ છજાતળીયા સમાન હોય છે. એ પ્રતમાં નરકવાસે આવેલા છે. આ પ્રતરે ઉપર ઉપર આવેલાં છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯૯૫ અને ૫ નરકાવાસે છે. આ નરકેનરકાવાસે મુખ્યતયા ત્રણ પ્રકારના છે. ઈદ્રક, પંક્તિગત અને પુપાવકીર્ણ. બરાબર મધ્યમાં આવેલ નરકાવાસને ઇંદ્રિક કહેવામાં આવે છે. દિશા–વિદિશામાં આવેલા પંક્તિબદ્ધ નરકાવાસે પંક્તિગત કહેવાય છે. છવાયેલાં પુપની જેમ છૂટા છૂટા આવેલા નરકાવાસે પુષ્પાવકીર્ણ કહેવાય છે. બધા ઇંદ્રક નરકાવાસ ગાળ છે. પંક્તિગત નરકાવાસે ત્રિપુ
યા, ચેખુણીયા અને વાટલાકારે છે. પુષ્પાવકીર્ણ નારકાવાસે જુદા જુદા અશુભ આકારવાળા છે.
- દરેક નારકાવાસની ઊંચાઈ ત્રણ હજાર જન છે. લંબાઈ-પહોળાઈમાં કેટલાક નરકાવાસ સંખ્યાતા જન તે કેટલાક અસંખ્યાતા જન છે. પ્રથમ નરકમાં આવેલ પહેલો સીમંતક ઈંદ્રક નરકાવાસ ૪૫ લાખ જન લાંબેપહોળો છે. સાતમી નરકમાં આવેલ અંતિમ અપ્રતિષ્ઠાન ઇંદ્રક નરકાવાસ ૧ લાખ જન લાબે-પહોળો છે. (૨)
નરકમાં લેશ્યા આદિની અશુભતા નિત્યાશુમતર પરિણામ-દ-ના-વત્રિમ રૂા .
નારકે સદા અશુભતર લેશ્યા, પરિણામ, દેહ, Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org