________________
૨૦.
ગયે હાથ અને એથી જિજ્ઞાસુઓને અશુદ્ધ સમજાવી દેવાય એ સુસંભવિત છે, આમ બને તે મહા દોષ લાગે. આવા આશયથી તરવાથની નેટ તપાસવા મને મોકલેલ. મેં તે નેટને ભાઈશ્રી રતિલાલ પાસે વંચાવી તેમાં રહેલ કેટલીક અલનાએ તેઓશ્રીને જણાવેલ.
આ બાજુ તત્વાર્થાધિગમ સત્રનું અત્યંત મહત્તવ હેવાથી જૈન વેતાંબર સંપ્રઢાયમાં ઘણાં વર્ષોથી તેનું પઠન પાઠન તે ચાલું જ હતું. વિશિષ્ટ ક્ષપશમવાળા સાધકે ટીકાઓ વિગેરેથી તેનું જ્ઞાન કરી શકતા હતા. પરંતુ મધ્યમ ક્ષાપશમવાળા સાધકને માટે તવાર્થ સૂત્ર ઉપર લખાયેલ વિવેચનનાં કઈ પુસ્તક છપાયેલાં ન હોવાથી અને જે છપાયેલાં હતાં તે પણ ઉપલબ્ધ થતાં ન હોવાથી મધ્યમ કક્ષાવાળા દરેક તત્વ જિજ્ઞાસુએ આ સૂત્રના અભ્યાસ દ્વારા ષડ્રદ્રવ્યાદિકનું સ્વરૂપ સારી રીતે સમજી આત્મતત્વને સમજી શકે તે માટે તત્વાર્થ સૂત્રના અર્થના પુસ્તકની સંસ્થાને પ્રકાશન કરવાની આવશ્યકતા જણાઈ. પરંતુ સંસ્થામાં તે દરમિયાન લખીને તૈયાર કરી શકે તેવા વિદ્વાને ન હોવાથી તેમ જ જે હતા તેઓને પણ સમયને અભાવ હોવાથી પ્રસંગોપાત્ત મેં સંસ્થાના કાર્યવાહકને પૂજ્ય શ્રીની તવાની નેટ સંબંધી વિગત જણાવેલ અને તેથી અમારી સંસ્થાના કાર્યવાહકોએ પૂજ્યશ્રીને વ્યવસ્થિત રીતે સુંદર શૈલીમાં તરવાર્થનું વિવેચન લખી આપવા વિનંતી કરેલ. અને તે ને પણ આ વિષયને રસ હોવાથી તેમજ ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રી પાસે અમુક લખાણ તૈયાર હોવાથી કાર્યવાહકેની વિનંતીને સ્વીકાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org