________________
આ પુસ્તક પ્રકાશનને પ્રસંગ-વિક્રમ સંવત્ ૨૦૧૮ માં સ્વર્ગસ્થ પંન્યાસ પ્રવર પ. પૂ. કાનિવિજ્યજી મ. સા.ની સાથે આ પુસ્તકના લેખક પ. પૂ. શ્રી રાજશેખર વિ. મ. સાહેબે મહેસાણા પધારી બે માસની સ્થિરતા કરી હતી. તે દરમિયાન અહીંથી કાશીના પંડિતજી છુટા થયા હતા અને ભાઈ શ્રી રતિલાલ તથા પુનમચંદ એ મને વિદ્યાર્થીઓને સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદુવૃત્તિના છેલ્લા ૩ અધ્યાયને અભ્યાસ બાકી હતું. બાકી રહેલ તે અભ્યાસ તેમણે પૂજ્યશ્રી પાસે કર્યો. તે વખતે તેઓશ્રીને સામાન્ય પરિચય થયેલ. ત્યારબાદ તેઓશ્રીને તેમજ મને તત્વજ્ઞાનને શોખ હેવાથી અવાર-નવાર પ્રસંગોપાત્ત પત્ર વ્યવહાર ચાલુ રહેવાથી વિશેષ ગાઢ પરિચય થયો. વિ. સંવત્ ૨૦૨૩ના અમદાવાદ શાન્તિનગરના ચોમાસા દરમિયાન તેઓશ્રીએ પોતાના દ્રવ્યાનુયેગના વિષયને વિશેષ રીતે દઢ કરવા તેમ જ પદ્ધવ્યાદિકના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને સરળતાથી સારી રીતે સમજાવી શકાય તે માટે તત્વાર્થસૂત્ર ઉપર એક નેટ તૈયાર કરેલ. અને પછી તે સૂરત જિલ્લામાં તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બે સ્થળે યોજાએલ શિક્ષાયતન માં (ગ્રીષ્મકાલીન ધાર્મિક શિબિરમાં વિદ્યાર્થીઓને તે વિષય સમજાવેલ. પછી ૨૦૧૬ માં મુંબઈ દાદરના ચાર્તુમાસ દરમ્યાન તેઓશ્રીએ સવારના તત્વજ્ઞાનના વર્ગમાં આરાધના ભવનના આરાધકેની આગ્રહ ભરી વિનંતિથી તત્ત્વાર્થસૂત્ર રાખેલ.
અનુપગ આદિથી કઈ સ્થળે અશુદ્ધ પદાર્થ લખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org