________________
પૂજ્યશ્રીએ સતત અથાગ પ્રયત્ન કરી ફરીથી તે નેટ તપાસી પુનઃ સરળ અને સુંદર ભાષામાં લખી પ્રેસકોપી તૈયાર કરાવી છપાવવાની રજા આપેલ. તેથી આ પુસ્તક પ્રકાશનનો લાભ આ સંસ્થાને મળેલી છે. પ્રફ જોવાનું કામ પણ તેઓશ્રીએ તેમના ગુરુદેવ પ. પૂ. શ્રી લલિતશેખર વિ. મ. ની સંપૂર્ણ સહાયથી કાળજી પૂર્વક કરી આપેલ છે. પ્રેસ કેપી તેમજ છપાયેલ ફરમાએ પણ બરાબર સૂરમતા પૂર્વક તપાસી તેમાં રહેલ ખલનાઓ પશ પૂજ્ય શ્રીને જણાવી સુધારેલ છે. મેં જણાવેલી તથા તેઓશ્રીને પણ પાછળથી ખ્યાલમાં આવેલી ખલના પાછળના ભાગમાં આર્થિક સ્પષ્ટીકરણ વિભાગમાં આપી છે. છતાં છદ્મસ્થતા અગર સદોષાદિના કારણે ખલનાઓ રહેલી જણાય તે સંસ્થાને તથા લેખકશ્રીને જણાવવા સુજ્ઞ મહાશયોને મારી વિનંતી છે.
. આ પુસ્તકના પ્રકાશન દ્વારા આ ગ્રન્યના મધ્યમ ક્ષપશમવાળા અભ્યાસકેને ઘણી જ સુગમતા અને સરળતા રહેશે એમ મારું માનવું છે.
- વિવેચનકારને પરિચય –આ ગ્રન્થના લેખક ૫, પૂ. શ્રી રાજશેખર વિ. મ. સા. સિદ્ધાન્ત મહોદધિ વર્ગસ્થ પ. પૂ. પ્રેમસુરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મસા. ના પ્રશિષ્ય અને પ. ૫. લલિતશેખર વિ. મ સા. ના શિષ્ય છે તેઓશ્રી સાથે મારે ક્યારે પરિચય થયેલ અને કે પરિચય છે તે હકીકત ઉપર આવી ગયેલ છે. તેઓશ્રીની વ્યાકરણ આદિ તેમજ આધ્યાત્મિક ગ્રન્થના વિષયની કેવી વિદ્વતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org