SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અધ્યાય મન:પર્યવજ્ઞાનના ભેદે – ऋजु-विपुलमती मनःपर्यायः ॥१-२४॥ મન:પર્યવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદે છે. મનઃ પર્યાય એટલે મનના વિચારે. મનઃ પર્યવ અને મનઃ પર્યાય એ બંને શબ્દો એકર્થક છે. મન:પર્યવ જ્ઞાનવડે અઢી દ્વિીપમાં રહેલા સંક્ષિપચંદ્રિય જીના વિચારે જાણી શકાય છે. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે, મન:પર્યવજ્ઞાનથી મનને પર્યા–વિચારે જ પ્રત્યક્ષ દેખાય છે, વિચારણીય વસ્તુ નહિ. જેના સંબંધી વિચાર કરવામાં એ વસતુ અનુમાનથી જણાય છે. મન જ્યારે વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનેવગણા પુદ્ગલેના જુદા જુદા આકારો ગોઠવાય છે. આ આકારે એ જ મનના પર્યાયે કે વિચારે છે. મન:પર્યવજ્ઞાની એ વિચારેને પ્રત્યક્ષ દેખે છે. પછી એ આકારોથી અનુમાન કરી લે છે કે અમુક વસ્તુને વિચાર કર્યો. કુશળ વૈદ્ય મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઈને શરીરમાં રહેલા રોગને અનુમાનથી જાણે છે. તેમ. [૨૪] જુમતિ અને વિપુલમતિમાં વિશેષતાના હેતુઓવિશુદ્ધચરિતામ્યાં તો મે -૨ .. વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે Jain Education International Dolce only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy