________________
RE
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વડે રાજુમતિ અને વિપુલમતિમાં વિશેષતા
ચવાળા છે,
આ
થી જ
અજીમતિ મન:પર્યવજ્ઞાન અવિશુદ્ધ અને પ્રતિપાતી છે, જ્યારે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિશુદ્ધ અને અપ્રતિપાતી છે. અજુગતિ મન:પર્યાયવાળે જીવ અમુક વ્યક્તિએ ઘડાને વિચાર કર્યો” એમ સામાન્યથી જાણે, જ્યારે વિપુલમતિ મન:પર્યાયવાળે જીવ અમુક વ્યક્તિએ અમદાવાદના, અમુક રંગના, અમુક આકારના, અમુક સ્થળે રહેલા ઘડાને વિચાર કર્યો ” ઈત્યાદિ વિશેષથી જાણે. બાજુમતિ જ્ઞાન જતું પણ રહે, જ્યારે વિપુલમતિ ન જ જાય. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ. થાય. [૨૫]
અવધિ-મન પર્યવમાં ભેદના હેતુઓ – વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિવેચવનિનઃપયો?-૨દ્દા
વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર હિતુઓથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં વિશેષતા-ભેદ છે.
(૧) વિશુદ્ધિ-અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન વધારે વિશુદ્ધ હોય છે. આથી અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન પિતાના વિષયને વધારે સ્પષ્ટ જાણી શકે છે. (૨)
ક્ષેત્ર –મન ૫ર્યાવજ્ઞાનના ક્ષેત્રથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org