________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૫) અસ’દિગ્ધ-સદિગ્ધ * : કોઈ અસંદિગ્ધ-ફ્રાઈ જાતના સંદેહ વિના ચાક્કસપણે સમજી લે, જ્યારે કેાઈ સંદિગ્ધ-સદેહ સહિત સમજે.
se
(૬) ધ્રુવ-અધ્રુવઃ-ધ્રુવ એટલે નિશ્ચિત, અધ્રુવ એટલે અનિશ્ચિત. એક પદાર્થોને એક વખત જે સ્વરૂપે જાણ્યા હાય તે પદાર્થોને ફરી જ્યારે જાણે ત્યારે તે જ સ્વરૂપે જાણે તે ધ્રુવ. એક પદાર્થને પ્રથમ જે સ્વરૂપે જાણ્યા હાય, તે પદાર્થને ફરી તે સ્વરૂપે જાણી ન શકે તે અત્ર, જેમકે કાઈ ના અવાજ સાંભળીને આ અવાજ અમુક વ્યક્તિના છે. એમ ખબર પડી. પછી ફરી વાર જ્યારે તે અવાજ સંભળાય છે ત્યારે પણ આ અવાજ અમુક વ્યક્તિના જ છે. એમ નિશ્ચિતરૂપે જાણે, પણુ કાઈ વખત તે જ અવાજ સાંભળતાં. આ અવાજ અમુક વ્યક્તિના જ છે એમ જાણી ન શકે. [૧૬] અવગ્રહ આદિના વિષય ગ્રંથસ્ય || o-૧૭ ||
અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા અર્થના છે.
* કેટલાંક પુસ્તકામાં અસંધિને ખલે અનુત્ત એવા પાડ જોવા મળે છે. વક્તાના શરૂઆતના એકાદ શબ્દને સાંભળી અથવા અસ્પષ્ટ અધુરા શબ્દને સાંભળી તેના કહેવાને સંપૂર્ણ અભિપ્રાય સમજી શકાય તે અનુક્ત કહેવાય છે. અને તેનાથી વિપરીત-અર્થાત વક્તા સંપૂ` ખેાલી રહે ત્યારે જ તેના અભિપ્રાય સમાય તેવું જ્ઞાન તે ઉક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org