________________
પ્રથમ અધ્યાય
૪૭
(૨) બહુવિધ-અબહુવિધ:-મહુવિધ એટલે ઘણા પ્રકારો અને અબહુવિધ એટલે આછા પ્રકારો. દા. ત. કાઈ તત શબ્દના અનેક ભેદને જાણી શકે, વિતત શબ્દના પશુ અનેક ભેઢાને જાણી શકે, એમ ઘણા પ્રકારો જાણી શકે, કાઈ એકાદ બે પ્રકારાને જ જાણી શકે.
બહુ અને બહુવિધમાં તફાવત ઃ-કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રાને સમજાવી શકે છે, પણ તે દરેક શાસ્ત્રનું તલસ્પશી વ્યાખ્યાન કરી શકતી નથી. જ્યારે કાઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રાને ભણાવવા સાથે દરેક શાસ્ત્રનું તલસ્પશી વિવિધ વ્યાખ્યાન કરી શકે છે. અહીં પ્રથમ વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરે છે, પણ બહુવિધ વ્યાખ્યાન કરવાની તેનામાં શક્તિ નથી. બીજી વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરવા સાથે અહુવિધ વ્યાખ્યાન પણ કરી શકે છે. તેમ પ્રસ્તુતમાં તત આદિ શબ્દોનું સામાન્ય જ્ઞાન તે બહુ અને અનેક પ્રકારે જ્ઞાન તે હુવિધ છે.
(૩) ક્ષિપ્ર-અક્ષિપ્રઃ-ક્ષિપ્ર એટલે જલદી. અક્ષિપ્ર એટલે વિલ ખથી. કેાઈ અમુક વસ્તુનું જ્ઞાન જલદી કરી લે છે તા કાઈ વિલંબથી કરે છે.
(૪) નિશ્રિત-અનિશ્રિતઃ-નિશ્રિત એટલે નિશાની (−ચિહ્ન) સહિત. અનિશ્ચિત એટલે નિશાની વિના, કાઈ વ્યક્તિ અમુક પ્રકારની નિશાનીથી આ અમુક વસ્તુ છે એમ જાણી લે છે, જ્યારે કોઈ વ્યક્તિ નિશાની વિના જાણી લે છે. જેમકે કાઈ ધ્વજાને જોઈને આ જૈન મ ંદિર છે એમ જાણી લે. જ્યારે કાઈ ધ્વજા વિના જ આ જૈનમંદિર છે એમ જાણી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org