________________
જીવ-વિચાર--પ્રકાશિકા જ અને તેથી તેના પરિણામે કેમળ રહેવાના. જેને દયાળુ ગણાયા, તેનું ખરું કારણ એ છે કે તેમની દયાને વિસ્તાર જીવ-વિચારના શિક્ષણને લીધે ઘણે મોટો થઈ ગયે.
અન્ય સમાજોની હાલત જુઓ કે જ્યાં જીવન સંબંધી વિશિષ્ટ શિક્ષણ નથી, તેઓ અનેક છની હિંસા કરવા છતાં પિતે હિંસા કરી હોય એમ સમજતા નથી. પછી તેમાંથી બચવાની કેશીશ તે કરે જ શી રીતે? તાત્પર્ય કે દયાધર્મના યથાર્થ પાલન માટે જીવ-વિચાનું શિક્ષણ આવશ્યક છે અને તેથી જ જૈન સંઘમાં આજે તેનું પદ્ધતિસર શિક્ષણ અપાઈ રહ્યું છે.
જીવ-વિચારના શિક્ષણ માટે આજે પ્રાયઃ જીવ-વિચારપ્રકરણની જ પસંદગી થાય છે, તેનું કારણ એ છે કે તેની પ્રાકૃત ભાષા સહેલી છે, તેની શૈલિ સુગમ છે, તેમાં જીવના ભેદ વગેરેનું વ્યવસ્થિત નિરૂપણ છે અને તે માત્ર એકાવન જ ગાથાઓનું હાઈને થેડા જ વખતમાં કંઠસ્થ. કરી શકાય એવું છે.
છે
કે
રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org