________________
પ્રકરણ સાતમું જીવ-વિચાર-મકરણના નિર્માતા
એક કૃતિ સંઘમાન્ય હોય અને સુવિહિત ગુરુ દ્વારા તેનું અધ્યયન કરાવવામાં આવતું હોય, ત્યારે સામાન્ય રીતે શ્રદ્ધાળુ આત્માઓને તેના કર્તા કે નિર્માતા સંબંધી પ્રશ્ન ઉઠતું નથી. તેઓ તે પાડા–પાડીનું કામ છે કે બળી ખાવાનું કામ છે ?' એમ વિચારી સીધા અધ્યયનમાં જ પ્રવૃત્ત થાય છે; પરંતુ બુદ્ધિપ્રધાન-તર્કશાલી મનુષ્યની સ્થિતિ જુદા પ્રકારની છે. તેમના જિજ્ઞાસુ મનમાં એ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે “આ કૃતિ કેણે રચી છે? ક્યારે રચી છે? શા માટે રચી છે?” વગેરે. જે તેમના આ પ્રશ્નોનું ચગ્ય સમાધાન કરવામાં આવે છે, તે તેમને આનંદ થાય છે અને કૃતિનું અધ્યયન કરવાને ઉત્સાહ વધે છે. આ વસ્તુસ્થિતિ ખ્યાલમાં રાખીને જ અમે પ્રસ્તુત પ્રકરણનું આલેખન કર્યું છે.
પ્રથમ એવી પ્રથા હતી કે કઈ પણ ગ્રંથ, પ્રકરણું કે સ્તવન–સ્વાધ્યાય (સક્ઝાય)ની રચના થાય, ત્યારે તેના
.મોનું
અધ્યયન કરે છે તો તેમને
વસ્તરિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org