________________
વ-વિચાર અંગે કિંચિત
जो जीवे वि बियाणेई, अजीवें वि वियाई । जीवाजीवे वियाणतो, सो हु नाहीइ संजमं ॥ · જે જીવને સારી રીતે જાણે છે, તે અજીવને પણ સારી રીતે જાણે છે. આ રીતે જીવ અને અજીવ અનેને જાણનારા સંયમને સારી રીતે જાણી શકે છે.'
..
જીવને સારી રીતે જાણવા, એટલે તેનાં લક્ષણ, ભેદ, સ્વરૂપ વગેરેના યથા મેધ પ્રાપ્ત કરવા. જ્યારે આ પ્રકારના મેધ પ્રાપ્ત થાય છે, ત્યારે તેના પ્રતિપક્ષી અજીવને ઓળખી કાઢવાનું કામ સાવ સહેલું મખની જાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે ‘ આ જીવ’એવા નિશ્ચયપૂર્વક આપ થયે કે ' આ અજીવ' એવા મેાધ પશુ નિશ્ચયપૂર્ણાંક જ થવાના. જેને જીવનાં લક્ષણા લાગુ પડતાં નથી, તે અજીવ.
અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે તદ્દન નીચલા થરના જીવે અને અજીવ વચ્ચે ભેદરેખા દોરવાનું કામ સહેલુ નથી, પણ ત્યાં જ્ઞાનીના શબ્દો કે શાસ્ત્રવચન સહાય રૂપ થાય છે અને તેથી જીવને અજીવ માની તેનું ઉપમ ન કરવાના પ્રસંગ આવતા નથી.
જેણે જીવ–વિચારનું શિક્ષણ લીધું છે, તે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, કીડા, જંતુ, પક્ષી, પશુ, મનુષ્ય વગેરેમાં જીવ માનવાના અને તેથી તેના આરંભ— સમારભથી જરૂર અચવાના. કદાચ પ્રમાઢવશાત્ તેમ ન અન્યું તે પણ તેના દિલમાં તે દયાની ભાવના રહેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org