________________
જીવનું સ્વતંત્ર અસ્તિત્વ
તેમણે તરત જ જવાબ આપે : “એક પ્રકારનું યંત્ર. જેમ વરાળયંત્ર વરાળના જોરે કામ કરે છે, ડીઝલ. એંજિન તેલની શક્તિથી કામ કરે છે અને પેટ્રોલ–મશીન પટેલની શક્તિથી ગતિમાન થાય છે, તેમ આ યંત્ર કાર્બન વગેરે દ્વારા થતી દહનક્રિયા વડે ચાલતું રહે છે, એટલે એક પ્રકારનું દહનયંત્ર છે.”
અમે પૂછ્યું : “વરાળયંત્ર, ડિઝલ એંજિન કે લિ . મશીન વચ્ચે અને મનુષ્યના શરીરરૂપી યંત્ર વચ્ચે કંઈ. ફેર ખરે ?”
તેમણે કહ્યું : “એ પણ એક જાતનાં યંત્રે છે અને આ પણ એક જાતનું યંત્ર છે. એમાં ફેર ?”
અમે કહ્યું : “વારુ, આપણે વરાળયંત્ર, ડિઝલ એંજિન કે પેટ્રોલ-મશીનને કહીએ કે તમે અમુક સ્થળે જઈ આવે, તે તે જઈ–આવી શકે ખરા?”
તેમણે કહ્યું: “એ પિતાની મેળે અમુક સ્થળે જઈ. આવી શકે નહિ.”
અમે કહ્યું: “તેમને કઈ સવાલ પૂછીએ તે તેને જવાબ આપે ખરાં?”
તેમણે કહ્યું : “એ પ્રશ્નને ઉત્તર કયાંથી આપી શકે? એમને જીભ થી જ હોય છે?
અમે કહ્યું : “તે એ યં શું કઈ વસ્તુ સંબંધી વિચાર કરી શકે અખં?”
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org