________________
જીવ-વિચાર પ્રકાશિ
જેમ અવાજ જડ વસ્તુઓને ભેદીને ચાલ્યા જાય છે, તેમ જીવ પણ જઠ વસ્તુને ભેદીને ચાલ્યું જાય છે, એટલે કુભીમાં તિરાડ કે કાણુ કથાંથી પડે? વળી વ્રજન તા પુદ્ગલની-જડ પદાર્થના ગુણ છે, જ્યારે જીવ તા પુદ્ લથી ભિન્ન એવા અરૂપી પદાર્થ છે, એટલે તેનુ વજન ક્યાંથી હાય ? માટે જીવ એ શરીરથી જુદે સ્વતંત્ર પદ્મા છે અને તે મર્યાં પછી પરલેાકમાં જાય છે.'
આ ઉત્તરથી પ્રદેશી રાજાના મનનું સમાધાન થયું અને તે શ્રમણુ કેશિકુમારને નમી પડ્યો. પછી તેમને ઉપદેશ સાંભળીને તેણે સમ્યકત્વમૂલ શ્રાવકનાં ખાર તે ગ્રહણ કરી આત્માનું કલ્યાણ સાધ્યું.
કોઈ એમ હેતુ હાય કે આ તા બહુ પુરાણા જમાનાની વાત છે. આજે તેા વિજ્ઞાન ઘણું આગળ વધ્યુ છે અને લોકોના મનમાં અનેક જાતના તર્ક થાય છે. તે મા જાતના તનુ સમાધાન કરે એવા એક અહી રજૂ કરીએ છીએ.
સવાદ અમે
શરીર અને ચેતના વિષે રસિક સંવાદX એક વાર અમે એક વિદ્વાન્ મિત્રને પૂછ્યું કે, ‘તમે શરીરને શું માના છે ?'
×
" નામના ગ્રંથના બીજા પ્રકરણમાં
.
- દક્ષિણમાં દ્રિવ્ય પ્રકાશ વિજ્ઞાનવાદીનું દૃષ્ટિબિન્દુ ' એ નામથી અમે કેટલીક હકીકત રજૂ કરી āતી. તે પ્રાસંગિક જાણીને અહીં ઉચિત ફેરફાર સાથે સાભાર રજૂ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org