________________
૪૪
જીવ-વિચા–પ્રકાશિકા
તેમણે કહ્યું : ના, ભાઈ! ના. એ કંઈ વિચાર કરી શકે નહિ. વિચાર કરવા માટે તે મગજ જોઈએ અને તેને સંદેશ પહોંચાડવા માટે જ્ઞાનતંતુઓનું જબ્બર જૂથ જોઈએ.”
અમે કહ્યું : “સાથે સાથે એ પણ જણાવી દે કે એ યંત્રો શ્વાસ લઈ શકે કે નહિ?”
તેમણે કહ્યું: “એ યંત્રો શ્વાસ ક્યાંથી લે? તેમને ફેફસાં ચેડાં હોય છે?”
અમે કહ્યું : “આપના ઉત્તરથી તે એમ જણાય છે કે વરાળયંત્ર વગેરેમાં અને મનુષ્યના શરીરરૂપી યંત્રમાં ઘણી બાબતને ફેર છે અને તે બહુ મટે છે. એક યંત્ર પિતાની મેળે બિલકુલ-હાલી-ચાલી શકતું નથી અને બીજું યંત્ર પિતાની મેળે હાલી-ચાલી શકે છે તથા સેંકડો-સહસ્ત્રો માઈલને પ્રવાસ કરીને ધારેલા સ્થળે પહોંચી જાય
છે. એક યંત્ર જરાયે બોલી શકતું નથી અને બીજું યંત્ર પિતાની મેળે જેટલું બેલિવું હોય તેટલું બેલી શકે છે, વિવિધ પ્રકારને વાર્તાવિનેદ કરી શકે છે, ગાવાની ઈચ્છા થાય તે જુદા જુદા સ્વરે અનેક પ્રકારનાં ગીત ગાઈ શકે છે અને સેવાનું મન થાય તે ભેંકડો તાણને કે મેટી પિક મૂકીને કલાક સુધી રેઈ પણ શકે છે. વળી એક યંત્ર કઈ પણ વસ્તુને વિચાર કરી શકતું નથી, જ્યારે બીજું યંત્ર નાની કે મેટી, સુંદર કે અસુંદર, સમીપમાં રહેલી કે દર રહેલી અથવા દશ્ય કે અદશ્ય એવી સર્વ વસ્તુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org