________________
જીવ-વિચાર પ્રકાશિપ્ર
દિવ્ય કામભાગે માં ખૂબ મશગુલ બની જાય છે અને માનવીય સુખામાં તેમની રુચિ રહેતી નથી; ખીજું એ દેવના મનુષ્ય સાથેના સંબંધ તૂટી ગયા હોય છે અને દેવ-દેવીએ સાથે નવા પ્રેમ સક્રમેલેા હાય છે; ત્રીજું દિવ્ય સુખમાં પડેલા એ દેવ ‘હમણાં જાઉં છુ, હમણાં જાઉં છું,' એમ વિચારે છે, ત્યાં તે કેટલાય કાળ વહી જાય છે અને મનુષ્ય લાકના અલ્પાયુષી સંબધીઓ મરી પરવાર્યા હોય છે; ચાથુ મનુષ્યલાકની દુર્ગંધ ઘણી હોય છે. તે દુધ પુદ્ગલાથી વાસિત થઈ ને ચારસા-પાંચસો યાજન ઊંચે પહેાંચે છે. તેથી પણ દેવે આ મનુષ્યલેકમાં આવતા નથી. તાપ કે સ્વર્ગમાંથી તારી દાઢી સંદેશ આપવા ન આવી, તેનું કારણુ સ્વગીય સુખાની આસક્તિ છે, નહિ કે સ્વગ નામની ગતિ નથી એ.’
રાજા : · જીવ અને શરીર જુઠ્ઠા નથી, પણ એક છે, તેનાં ઘેાડાં વધારે પ્રમાણ સાંભળો. એક વાર પ્રાણદંડની શિક્ષા પામેલા ચેારના શરીરના નાના નાના ટુકડા કરાવીને જોયુ કે તેમાં જીવ કાં રહેલા છે? પરંતુ તેમાંના કોઈ પણ ટૂકડામાં જીવ મળ્યે નહિં. એટલે મેં નિશ્ચય કર્યાં કે જીવ અને શરીર જુદા નથી, પણ એક છે.
શ્રીજી વાર એક ચારને લાઢાની કુલીમાં પૂરીને તેના પર સજ્જડ ઢાંકણુ બેસાડ્યું અને કરતી ચાકી મૂકી. પછી ચાડા દિવસ બાદ ઉઘાડીને જોયું તે પેદ્યા ચાર મરણ પામેલા હતા, પણ કુલીમાં કોઇ જગાએ તિરાડ કે નાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org