________________
જીવનું સ્વતંત્ર અસ્તિત્વ
-
-
કરી શક્તા નથી. પ્રથમ તે નરકની ભયંકર વેદના તેને વિહળ કરી નાખે છે. બીજું નરકના કઠોર સંત્રીઓ કે જે પરમાધામી કહેવાય છે, તે એને ક્ષણમાત્ર પણ છૂટો મૂકતા નથી. ત્રીજું વેદનીય કર્મ પૂરું ભગવાયેલું હતું નથી. અને ચડ્યું તેના આયુષ્યને ક્ષય થયેલે હેતે નથી. તાત્પર્ય કે મરીને નરકમાં ગયેલે આત્મા અહીં આવી શકતા નથી, તેનું કારણ તેની પરતંત્ર અવસ્થા છે, નહિ કે નરક નામની કેઈ ગતિ નથી એ.”
રાજાઃ “મારી ઉપર્યુક્ત માન્યતા દઢ કરનારે બીજે દાખલે સાંભળે. આ જ નગરીમાં મારી દાદી હતી. તે ઘણી ધાર્મિક અને પ્રમાણે પાસિકા હતી. મારી આ દાદી મરણ પામીને આપના મત પ્રમાણે સ્વર્ગમાં ગયેલી હોવી જોઈએ. હું તેને વહાલસે પૌત્ર હતું. તે મને જોઈને રાજી રાજી થઈ જતી. તેણે સ્વર્ગમાંથી આવીને મને કહેવું જોઈતું હતું કે “હે પત્ર ! તું પણ મારા જે ધાર્મિક ચજે, જેથી તને સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થશે.” પણ હજી સુધી તે મને એવું કહેવા આવી નથી, એટલે જીવ અને શરીર જુદા નથી, પણ એક જ છે, એવી મારી માન્યતા દઢ બનેલી છે.”
આચાર્યશ્રી : “હે રાજન ! સ્વર્ગની સરખામણીમાં આ મનુષ્યલેક ઘણે ગદ છે, એટલે દેવ થયેલી તારી દાદ અહીં કેમ આવે? તે અહીં આવવાનું છે, તે પણ ચાર કારણે આવી શકે નહિ. એક છે કે વર્ગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org