________________
}' આ જગ-વિયા-પ્રતિકાર 1. ૧૨ ઉપાશેઃ (૧) ઔપપાતિક, (૨) શાશ્વીય, (૩) જીવાભિગમ, (%) પ્રજ્ઞાપના, (૫) સૂર્યપ્રાપ્તિ, (૬) જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૮) કલ્પિકા, (૯) અહપતંસિકા, (૧૦) પુપિકા, (૧૧) પુષ્પચૂલિકા અને (૧૨) વૃદિશા. . કે આમાં ૮ થી ૧૨ સુધીનાં સૂત્રો “નિયાવલી સૂત્રોનાં નામે ઓળખાય છે. - ૪ ભૂલવો : (૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૨) ઉત્તરાધ્યયન અને (૪) પિંડનિર્યુક્તિ કે ઘનિર્યુક્તિ.
સર્વ સાધુઓને મૂળમાં એટલે સહુથી પહેલાં પન્ન કરવા ચેપગ્ય હોઈ આ ચાર મૂલસૂત્રો કહેવાય છે. .
૨ સૂત્રો : (૧) નંદીસૂત્ર અને (૨) અનુગ દ્વારસૂત્ર. - ૬ છેદસૂત્રો (૧) નિશીથ, (૨) બૃહકલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) પંચકલ્પ અને (૬) મહાનિશીથ.
૧૦ પકીર્ણક (પન્ના) : (૧) ચતુશરણું, (૨) - આતુરપ્રત્યાખ્યાન, (૩) ભક્તપરિજ્ઞા, (૪) સંસ્તારક (૫) તંદુલવૈચારિક, (૬) ચંદ્રવેશ્ચક, (૭) દેવેન્દ્રસ્તવ, (૮) ગણિવિદ્યા, (૯) મહાપ્રત્યાખ્યાન અને (૧૦) વીરસ્તવ. કે આ મા પ્રકીર્ણ કેમાં કેઈ દેવદ્રસ્તાવ અને વીરસ્તવને
કઠાં મૂકે છે અને સંરતારકને ગણતા નથી, તેના બદલે મરણસમાધિ અને ગચ્છાચારની ગણના કરે છે.
રાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org